“કચ્છી-કવિત (૧)”

કચ્છીકવિત ()”

 

ઉંધર ઘુસ કરે વાસરો હુસ કરે,ગણિકા અશારો કરે ગરસીઓ વટ કરે;

અખમેંજ કખ ઉડે અંગ મથે મખ ઉડે,ભીખારી જિન્ધ છડે લેણીઆત અચી અડે;

પરભુચે નેપે મળે કટાળે સુભાવજા,ટાણેસર ઇનીજો કકરાટ ટારીજે.  

     ૦૬/૧૨/૧૯૮૮

     ચાતકજે કંઠ ટીપો ઉંઞજો ઓકાર કરે,તપલ લો તે છણે ઉડ છમકાર કરે;

   કમળજે પન મથે મોતીજો આભાસ કરે,છીપમેં વંઞી છણે મોટીજો આકાર ધરે;

   પરભુચે ટીપો ઉજ વરસારે વડરજો,સંગ તેડો રંગ ધરે સચી ગાલ ધારીજે.

પરજા જે પાપજી રાકરે જભાભધારી,રાકરે પાપ તતે રાજગુરૂજી જભાભધારી;

ચેલેજો વે પાપ તતે ગુરૂજી જભાભધારી,ધણીઆણી પાપકરે ધણીજી જભાભધારી;

પરભુચે જભાભધાર સમજે જભાભધારી,પરથમી તા પાળુ કઢી પાપજી ઉખાડી જે.

   પંઢજે ઘરમંજા મુરખકે માન મલે,વેપારી વે સારો તેંકે ગામ મંજા માન મલે;

   રાજા જન રાજજો વે રાજ મંજા માન મલે,વે ગનાની તેંકે સજી પરથમી તા માન મલેઃ

     પરભુચે ગનાન વડો રાજા મહારાજા કના,માન પામે પરભુજો ગનાન મન ધારીજે

૦૭/૧૨/૮૮

છોરા નકા છૈયા એડો વાંઝીએજો ઘર ઠલો,વારસ કોય જેંજો સોન જેડો પટ ઠલો;

સારો માઠો સમજે મુરખજો મન ઠલો,કુની જેંજી ઠકા કરે તેંકે હી જગ ઠલો;

પરભુચે હીં સમજો પીટ આય કરમજી,કરમજા લેખ ઠલા કેં વટાનું ભરજે?.

   નાણે વગર માલ ગડાં ઉધારજો ઉકેડો,ચમ જો છોલાણું જરા અંગ થેલ ઉજેડો;

   લુગડે અંગ મથે ધાગજો વે લપેડો,સની સની વટે કરે મેંધીજો ક્યાં થપેડો;

   પરભુચેતો ટેમ વેંધે રંગ ડેખાડીધા ,તડે થીંધો એડો પોય ટારયા ટરજે  

 

ચોપડી ગનાનજી વે વાંચેલા ડીજે કડે,ભરોસે કેકે કડાં બાયડી સોંપીજે કડે;

ફૂટરી વે પેન આંજી લખેલા ડીજે કડે,નાણા વે કેન કમાણા તે છતાં ડિજે કડે;

પરભુચેતો ચોવક હકડા પાછા અચે,અચેતા ભુલેચુકે કમજા ધારીજે   

 ૧૨/૧૨/૧૯૮૮

      નીરમલ નીર નય ડિસધે રૂપારી લગે,સોનજી કટારી સજી ભેઠમેં સારી લગે;

    વડે વડે સંગ નખે જનાવર સારો લગે,નારી વે રૂપારી વરી હીંયેકે હેરીધી લગે;

પરભુચે પનારો પોંધે પરચો ડેખાડીધા,કાયાકે જોરીંધા નકા જીવલેણ ધારીજે.  

 ૧૩/૧૨/૧૯૮૮(

 સચોટ નીશાન વારો ગમે એડો બાણાવડી,ધનુસ ચડાય કરે ધસતો છડે સગે;

રણજો મેધાન હુંધો સુરવીર સુરો ભલે,સુરવીર સંત પાણ મંઞીઓ ભની સગે;

પરભુચે છાપ એડી મનતે ભનાય છડ્યોં,એડો કીં ભને તડે ચમતકાર ચોવાજે.

   ઘરકમ મણી મથે હેકલી પુજી વરે, હુભને ખુસાલી ડેતી પખકે પસારે કરે;

   ખોરે ડઇ પુતર કે વંસમેં વધારો કરે,પગલે ધણીજે હલે અનજો જચ્યો કરે;

   પરભુચેતો ઘરવારી અનકે ચોવાજે,ભાકી મડે નાલેકે બાયડી આય ચોવાજે.

ભેલજી ને ભૂછડી વે ઘરવારી જેંજે ઘરે,ભાઇબંધ નેપે એડો ભરોસો કોય કરે;

ખાય ડંનો પાંજો છતાં કમટાણે અડકરે,ઝાંખોઘર જાણે છતાં રય સામે ચડી કરે;

પરભુચેતો મડે એધાણીયું મોતજી,નશીભ ઉગારે ગને નશીભધાર ચોવાજે.

૧૮/૧૨/૧૯૮૮

 વછી કીં ઝેરી વેતો ઝેર ઉનજી પુછમેં,મધમાખી ઝેરી કીં ઝેર ઇનજી મુછમેં;

નાગકારો નાય ઝેરી ઝેર અનજે ડંધમેં,નીચમાડુ ઝેરી સજો ઝેર સંધ સંધમેં;

પરભુભચી વંઞે ભલે ઝેર જીવડે જે મંજા,નીચ માડુ ડસે કડે ભેઅલાજ ધારીજે.

   મથો કરે ખેરો સજો ડુખધીવે ડાડ કડેં,થડો ડીંધો નોકર વે ભેઇમાન જડે;

   નેતા નીચતા અચી ઇનજી પણ છે છડે,મુશીભત જડે અચે ભાઇભંધ તડે અડે;

   પરભુચે નેપે મળે જનમજા કુપાતર,અની કે મુડસોત કઢીને ફગાઇજે.

જિંધગીમેં આંકે જુકો હથ જલે ઉચો કેંવે,જનોઇયેજા આંકે જુકો પરેમે સંસ્કાર કેંવે;

ખરેટાણે અચી સચી આંકે જન સલા કેંવે,ધ્રાસે જડે ધુબધોવે તડે જન ભચાવ કેંવે;

પરભુચે સચો તોજો માઇતર પે જેડો,ભાકી મળે નાલેજા માઇતર ચોવાજે.

૨૦/૧૨/૧૯૮૮     

   I

3 Responses

  1. જે ભાષાને બોલી છે પણ લીપિ નથી, એ ભાષામાં લખવું ખુબ જ અઘરૂં છે. શ્રી ધુફારી કચ્છી કવિતમાં થોડા શબ્દોમા ઘણું કહી દીધું છે. આ અગાઉ “અખા ભગત”, અને “દુલા ભાયા કાગ” આ બે જણમાં આવી શક્તિ હતી.

    -દાવડા

    • ભાઇશ્રી દાવડા,
      કચ્છીજી લીપી નાય ઇ ચઇ કચ્છી અવગણના થીએતી.દેવ્નાગરીમેં લખલ સંસ્ક્ર્ત,હિંધી ને મરાઠી કે અઇ અલગ ભાસા તરીકે સીકારે ગનો તા ત પોય કચ્છી ગુજરાતી લીપીમેં લખાજે ત કુરો વાંધો આય? ગુજરાતીલીપીમેં લખલ કચ્છી વાંચીધલ ઇ ધ્યાન રખીને વાંચીએ ક હી કચ્છી આય ત વાંચેમેં તકલીફ ન પે સે ગાલ હરેક કચ્છીપ્રેમી કે જાધ રખઇ ખપે ને ઇં વાંચીએ ત જ સચ્ચી મજા ને મોજ અચે.”ટાણેસર ટારીજે” અનજી કોમેન્ટ મુજે બ્લોગ ત ક્યોં વોત ત આંઉ
      વાંચઇ વોત.બે વાંચીધલ કે મુજે બ્લોગજો સરનામું નાય ડનાં? બઇયાર હેડો મ કજા મુજે બ્લોગજી રચનાએજી કોમેન્ટ મુકે મલઇ ખપે.અંઞા “ચોરો” “બુજણ”ને “ચીંચોડો”વાંચીજા.આકેં અચલ કોમેન્ટ્જી કોપી મુજે બ્લોગતે હલાઇજા.
      “ચીંગાર”જો લવાજમ મ.ઓ.સે હલાયો.આંકે કચ્છી લોક્ગીત સુણણાવેં ત Searchengine:www.youtube.com ટ્રાય કર્યો ને અનતે kutchi lokgeetટાઇપ કજા ત ઉડા આંકે ગણે video clip નેરે લાય મલધી.
      ભલે નેરીજા ને લાભ ગનજા.
      જે માતાજી
      અચીજા
      “ધુફારી”

    • ભાઇશ્રી દાવડા,
      કોણ કહે છે કચ્છીભાષાની લીપી નથી થોડા અક્ષરોના નજીવા ફેરફાર સાથે કચ્છી કહેવાતી ગુજરાતી લીપીમાં લખાય છે.આ લીપીને કચ્છ સાહિત્ય એકેડેમીની,ગાંધીનગરે માન્ય કરેલ છે.કચ્છના નલિયાવાસી કવિશ્રી તેજપાલ ધારસી નાગડા”તેજ”નું સૌથી મોટું યોગદાન છે જેમના એકલાના કચ્છીભાષામાં ૨૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે તે સિવાયના અન્ય અસંલખ્ય સાહિત્યકારોનું ઉપાર્જન તો અલગ.કવિ “તેજ” કચ્છમાં એટલા પ્રખ્યાત છે કે,તમે શ્રી તેજપાલ ધારસી”તેજ”,નલિયા-કચ્છ એટલા સરનામે એમને મોક્લાવેલ પોસ્ટ મળી જાય એ એક ગૌરવની વાત છે.કચ્છમાંથી કચ્છીભાષામાં એક અખબાર “કચ્છ-કલામ”પણ પ્રકશિત થાય છે.મુળ વાત એ છે કે,ગુજરાતી લીપી જોઇને કચ્છી ગુજરાતીની જેમ વાંચવા જાવ તો તક્લીફ પડે પણ આ તો કચ્છી વાંચીએ છીએ એ લક્ષમાં રાખો તો કાંઇ તકલીફ પડે એમ મને તો નથી લાગતું.બાકી તો દૃષ્ટિ તેવી સૃષ્ટિ શું કહો છો?
      અસ્તુ

Leave a comment