“રંગ હથમેં”(કચ્છી)

“રંગ હથમેં”(કચ્છી)
(રાગઃ રંગ બરસે ભીગે ચુંનરીઆ……)

સાંખીઃ રંગ હથમેં ખણીને હોરી રમો રંગ હથમેં…..હો
ઉડાયો અભીલ ગુલાલ
રંગ્યો અભકે લાલમલાલ…હો…સજણ
મુંજા સાજણા….હો
રંગ હથમેં ખણીને હોરી રમો રંગ હથમેં(૩)

કારી કુંવારી કે પીળી ભનાયું(૨)
ગોરીકે લાલમલાલ સોંજી કરે મખમેં… … .રંગ હથમેં

ભંગ ઘુંટાયો ને પ્રેમે પીરાયો(૨)
પીયે ન ઉનકે ધરાર ખણી કરે ખખમેં.. …રંગ હથમેં

હોજ ભરાયો ને રંગ ઘોરાયો(૨)
પોય કર્યો વેંજાર જલે કરે બખમેં. .. … …રંગ હથમેં

ભંગ ગુલાભી ને રંગ ગુલાભી(૨)
અંધરલઠ ચે “ધુફારી” તરે કખ કખમેં. … .રંગ હથમેં

૧૬/૦૪/૧૯૯૭

4 Responses

  1. I am Kutchhi Poets, Add My Poets in This Site.

    • ભા ચેતન, અઇ કુરો ચે લાય મંગો તા સે જ સમજાજે નતો.અતરે હી ઇણ્ગલીસજો તંત છડે ને કચ્છીમેં લખો ત કિં???? આકે ખબર આય મું કચ્છી બ્લોગ ભનાયો આય? ચેક કજા http://kachchhi.wordpress.comઆંજા ઓર્ખીતા વેં તેંકે પણ ચોજા,જય માતાજી

  2. i am Kutchhi Poets & Liriks

    • ભા ચેતન
      મુજો કાવ “રંગ હથમેં…….” વાંચ્યા પણ પોય કિંક બ અખર ત લખ્યા ખપે

Leave a reply to Ketan Rajgor Cancel reply