મોટી સજા છે

“મોટી સજા છે”

સરિતા સમાણા સદા સાથ વહેજો.
સમન્વય કરીને સદા સાથ રહેજો
ઉતાવળ કરીને ન આગળ જશોના
ન પાછળ તમારી કદી હું ન આવું

ન મંથર ગતિથી કદી પણ ન ચાલો
લટકથી મટકથી કદી પણ ન ચાલો
અગર એ ગતિમાં જ પાછળ રહ્યા તો
તમારી પ્રતિક્ષા કદાપી કરૂંના

જીવનની સફરના ગતિમાન ચક્રો
સમાંતર ગતિમાં રહેતો મજા છે
ન આગળ ન પાછળ રહેજો “ધુફારી”
હ્રદયભંગ કેરી એ મોટી સજા છે

૦૫/૦૩/૨૦૧૧

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: