માણસો

men

 

મીઠી પળો ભુલી ગયા છે માણસો;

કડવાશમાં રાચી રહ્યા છે માણસો

જે મોજમાં મસ્તી ભર્યા દેખાય છે;

Continue reading

Advertisements

કવન લાગે

desk

ભલે વેરાન વગડો હોય પણ એમાં ચમન લાગે;

ધરા પર ફૂલની ચાદર કસુંબલ કો’ ગવન લાગે

કદી આંખો મળી જાવા પછી શાના સવાલો છે;

Continue reading

રંગીન લાગે છે

mushayra

ગમો ઘેરી વળે ત્યારે બધું ગમગીન લાગે છ;

છલોછલ હો ભરેલા સૌ રસો રસહીન લાગે છે

સવાલોના બધા ઉત્તર નથી મળતા કદી જ્યારે;

Continue reading

આરસમાં હવે

tankno

દિલ નથી કે મન નથી વસમાં હવે;

ના રહ્યો ઉજાશ ઓજસમાં હવે

કેટલી છે કસમકસ ભ્રમણા તણી

Continue reading

હાઇકૂ (૪)

inkpot

  ધૂળમાં ન્હાયી                  હૈયાની આંખ                   પાકેલ આંબો

ચકલી કહે છે હું             વાંચી શકે વાતો સૌ            જોઇ લીંબોડી પણ

   રૂપસુંદરી                         હૈયે લખેલી                       થઇ મધુરી

  ૦૧-૦૨-૨૦૧૬

લાગણી

don't

લાગણીના રૂપ શું દેખાય છે

નિત નવા અંદાઝમાં દેખાય છે

તાડ જેવી કેટલી લાંબી હશે

Continue reading