બેનડી

child-817369__340

વગર વાંકે જે રડાવે એ જ મારી બેનડી;

બાથમાં લઇને હસાવે એ જ મારી બેનડી

ભાગ ખુદનો ખાઇને એ ભાગ મારો જોયછે;

Continue reading

વિજોગણ (૫)

woman

(ગતાંકથી ચાલુ)

તો…?’યોગેશે ઉત્સુકતાથી પુછયું

કોલેજમાં તમારા પપ્પા તમારી મમ્મી અને હું કલાસ મેટ હતા.તમારા પપ્પા એક સારા રાઇટર અને સારા પોયેટ છે. કોલેજકાળમાં મુશાયરામાં જ્યારે પોતાની રચના કાંતના ઉપનામે રજુ કરતા ત્યારે પીન ડ્રોપ સાયલન્સ રહેતી.તમારા પપ્પાના ચાર કાવ્ય સંગ્રહ,ત્રણ નવલિકા સંગ્રહ અને બે નવલકથા પણ પ્રકાશિત થયા છે.વર્ષોના વહાણા વાઇ ગયા હવે લોકોના દિલમાંથી એમનું નામ લગભગ વિસરાઇ ગયું છે. અમારી કોલેજ પુરી થતા અમે સૌ સિમલા ફરવા ગયેલા. ત્યાં એક સ્ટોરના બારણા પર Help Wanted સ્ટીકર જોઇ કાંત સ્ટોરના માલિકને મળ્યો અને તેને ત્યાં જોબ મળી ગયો. કાંત ત્યાંજ રહી ગયો અને અમે સૌ પાછા Continue reading

અમાનત છે

dw

એ ન આવે ત્યાં સુધી સબ સલામત છે;

આપણી જિંન્દગી મોતની અમાનત છે

અવનવા રૂપો ધરે સંતાઇને પડદે રહી Continue reading

વિજોગણ (૪)

woman

(ગતાંકથી આગળ)

‘સુજી તારા બાળકોએ કદી કાંતિયા વિષે પુછયું નથી…?’

‘પાંચ વરસના થયા ત્યાં સુધી હું એમને કહેતી હતી કે,તેમના પપ્પા મોમ્બાસામાં છે..’

‘હં પછી…?’

Continue reading

શી વાત છે

mood 2

મન મહીં ચાલી રહી શી વાત છે;

તે થકી ઉભરી રહ્યો આઘાત છે

વાતને ધડ અગર માથું પણ નથી;

Continue reading