Posted on July 27, 2019 by dhufari

(ગતાંકથી ચાલુ)
વિનાયકે પારસના હાઇસ્કૂલ વખતના મિત્રોને મળવા બોલાવી કહ્યું
‘પારસને એના ભૂતકાળની કોઇ વાત યાદ નથી એટલે તમે મળવા આવો ત્યારે તેને જુની વાત યાદ કરારવાનો પ્રયત્ન કરજો’
નક્કી થયા મુજબ સૌ મિત્રો મળવા આવ્યા તેમાં અખિલેશે સાથે લાવેલ ગ્રુપ ફોટો દેખાડી પારસને પુછ્યું Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 21, 2019 by dhufari

(ગતાંકથી ચાલુ)
‘હા આપણો એક બીજાથી પરિચય થાય માટે’મૌસમીએ પડળ ઢાળી કહ્યું
‘હું સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છું એટલે તને અત્યારે જ કહી દઉ છું લંડનમાં મારી નતો કોઇ ગર્લફ્રેંડ હતી કે હાલમાં પણ કોઇ નથી હું તને ગમું છું કે નહીં એ જાણ્યા વગર આપણા ભાવી સબંધ માટે કોલ અપાઇ ગયા છે’ભાવેશે મૌસમીનો હાથ પકડીને કહ્યું
Continue reading →
Filed under: Stories | Leave a comment »
Posted on July 5, 2019 by dhufari

(ગતાંકથી આગળ)
પારસની વાત સાંભળી બધાએ ડોકટર ગવાસકર સામે પ્રશ્નાર્થ દ્રષ્ટીએ જોયું
‘બસ સાંજ સુધી બીજું કોઇ રિએકશન નહીં આવે તો સાંજે રજા ઓ.કે યંગમેન ?
ડોકટર ગવાસકરે પારસની પીઠ થાબડતા કહ્યું
બધુ સમુ સુતરું પાર પડ્યુંને પારસને લઇ માવિત્રો ઘેર જવા રવાના થવાના હતા ત્યારે ઇન્સપેકટર સાવંતે આવીને કહ્યું Continue reading →
Filed under: Stories | Leave a comment »